Breaking News/ આણંદ જિલ્લાના બેડવા ગામે યુવકની હત્યા સવારે યુવકનો મૃતદેહ બેડવા નહેરમાંથી મળ્યો માથાના ભાગે બોથળ પદાર્થ મારી હત્યા કર્યાનું અનુમાન ખંભોળજ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News