Breaking News/ આણંદ સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવી હનીટ્રેપ કેસ: નાયબ મામલતદાર જે.ડી.પટેલના ચાર એજન્ટ બિનખેતીની ફાઇલોનો કરતા હતા વહીવટ, અશોક મિસ્ત્રી, દિલીપ ઝલુ, મિતેષ ભટ્ટ અને મકસુદ નામના શખ્સો હતા સંપર્કમાં, જે.ડી.પટેલ આ તમામ લોકોની ફાઇલને આપતો હતો પ્રાયોરિટી

Breaking News