ઇજિપ્તના રાષ્ટ્રપતિ/ ઈજિપ્તના રાષ્ટ્રપતિ  અબ્દેલ ફત્તાહ અલ-સીસી ભારત આવ્યા, સવારે રાષ્ટ્રપતિ ભવનમાં કરાશે સ્વાગત, વિદેશ મંત્રી જયશંકર સાથે કરશે મુલાકાત, આવતીકાલે ગણતંત્ર દિને બનશે મુખ્ય અતિથિ

Breaking News