Not Set/ ઉંઝા APMCમાં રૂ. 15 કરોડનાં સેસ કેશ કૌભાંડનો ઘટસ્ફોટ

ઉંઝા APMCમાં રૂ. 15 કરોડનું સેસ કેશ કૌભાંડનો મામલે સેશનાં કલેકશન પેટે રૂ.15 કરોડથી વધુનાં કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. યાર્ડમાં નોકરી કરતાં સત્તાધીશો પર આરોપ મુકવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાનાં રેકોર્ડિંગ સાથે ઘટસ્ફોટ થયાની વિગતો સામે આવી રહી છે. માર્કેટયાર્ડનાં વેપારી, ખેડૂતો સાથે ઠગાઇનાં આક્ષેપનાં કારણે ઉ.ગુજરાતનાં સહકારી ક્ષેત્રમાં ખળભળાટ જોવામાં આવી રહ્યો છે. આ બાબતે નારાયણ લલ્લુએ મૌન સેવ્યું હતું અને ઊંઝામાં APMC […]

Gujarat Others
3180b18c52152319248957bd2a70c18b ઉંઝા APMCમાં રૂ. 15 કરોડનાં સેસ કેશ કૌભાંડનો ઘટસ્ફોટ

ઉંઝા APMCમાં રૂ. 15 કરોડનું સેસ કેશ કૌભાંડનો મામલે સેશનાં કલેકશન પેટે રૂ.15 કરોડથી વધુનાં કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. યાર્ડમાં નોકરી કરતાં સત્તાધીશો પર આરોપ મુકવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાનાં રેકોર્ડિંગ સાથે ઘટસ્ફોટ થયાની વિગતો સામે આવી રહી છે. માર્કેટયાર્ડનાં વેપારી, ખેડૂતો સાથે ઠગાઇનાં આક્ષેપનાં કારણે ઉ.ગુજરાતનાં સહકારી ક્ષેત્રમાં ખળભળાટ જોવામાં આવી રહ્યો છે. આ બાબતે નારાયણ લલ્લુએ મૌન સેવ્યું હતું અને ઊંઝામાં APMC બાબતે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવા ટાળ્યું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews