National/ ઉત્તરપ્રદેશઃ કાનપુરમાં ગમખ્વાર માર્ગ અકસ્માત ટ્રેકટર પલટી મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત ઘટનામાં 25ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત PM મોદીએ અને UP CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યુ મૃતકોને 2-2 લાખની સહાયની જાહેરાત ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેરાત

Breaking News