ગુજરાત/ ઉત્પાદન વધ્યું છતાં લીંબુ થયા મોંઘાદાટ કિલોના ભાવ 120થી 140 રૂએ પહોંચ્યા લીંબુની આવક ગત વર્ષ કરતા સપ્ટેમ્બરમાં બમણી આવક બમણી છતાં સંગ્રહખોરીથી ભાવ વધ્યાં સૌરાષ્ટ્રના યાર્ડમાં લીંબુના ભાવ દાંત ખાટા કરી દે તેવા

Breaking News