Not Set/ ઉનાનાં જુડવડલી ગામમાં સિંહ પરિવારના ધામા, 4 બાળ સિંહ અંતર જાળવીને બેઠેલા જોવા મળ્યા

એક તરફ કોરોના લોકડાઉનના કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. તો બીજી બાજુ ગીરસોમનાથ જિલ્લાના જુડવડલી ગામની સીમમા સિહ પરીવાર ઠંડક મેળવા ટેકરી પર બેઠા જોવા મળ્યા હતા. ત્યારે સિહણે તેમના 4 બચ્ચા ને સોશ્યલ ડિસ્ટનના પાઠ ભણાવ્યા હોય તેમ વિડિયોમા માતા સહીત ચાર સિણ બાળ અંતર જાળવી બેઠેલા નજરે પડે છે.તેવા દ્રષ્યો ડ્રોન […]

Gujarat Others
9e88077ed8344a64db93f3b5698fce67 ઉનાનાં જુડવડલી ગામમાં સિંહ પરિવારના ધામા, 4 બાળ સિંહ અંતર જાળવીને બેઠેલા જોવા મળ્યા

એક તરફ કોરોના લોકડાઉનના કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. તો બીજી બાજુ ગીરસોમનાથ જિલ્લાના જુડવડલી ગામની સીમમા સિહ પરીવાર ઠંડક મેળવા ટેકરી પર બેઠા જોવા મળ્યા હતા. ત્યારે સિહણે તેમના 4 બચ્ચા ને સોશ્યલ ડિસ્ટનના પાઠ ભણાવ્યા હોય તેમ વિડિયોમા માતા સહીત ચાર સિણ બાળ અંતર જાળવી બેઠેલા નજરે પડે છે.તેવા દ્રષ્યો ડ્રોન કેમેરા કેદ થયા હતા.

જયારે કોરોનાની મહામારીમા દેશના પીએમ દ્રારા સોશ્યલનુ જણાવેલ ત્યારે જગલના રાજા આગ્યાનુ પાલન કરતા નજરે પડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.