Not Set/ ઉમેદવારોના નામની યાદી આવતા નેતાઓની આવી રહી છે પ્રતિક્રિયા, જાણવા કરો કલીક

વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા 70 જેટલી બેઠકના ઉમેદવારના નામની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં અમરેલીના ધારી-બગસરાની બેઠક પર દિલિપ સંઘાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેને લઇને વર્તમાન ધારાસભ્ય નલીન કોટડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દિલીપ સંધાણી ધારી- બગસરા બેઠક પરથી ચુંટણી લડે તે ગૌરવની વાત છે તેમજ દિલીપ સંઘાણી એક મોટા […]

Gujarat
GujaratElectio ઉમેદવારોના નામની યાદી આવતા નેતાઓની આવી રહી છે પ્રતિક્રિયા, જાણવા કરો કલીક

વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા 70 જેટલી બેઠકના ઉમેદવારના નામની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં અમરેલીના ધારી-બગસરાની બેઠક પર દિલિપ સંઘાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેને લઇને વર્તમાન ધારાસભ્ય નલીન કોટડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દિલીપ સંધાણી ધારી- બગસરા બેઠક પરથી ચુંટણી લડે તે ગૌરવની વાત છે તેમજ દિલીપ સંઘાણી એક મોટા ગજાના નેતા છે તેમ પણ જણાવ્યું હતું. દિલીપ સંઘાણીને ઉમેદવાર તરીકે જાહેર કરતાં ઘારી-બગસરાને ખૂબ જ ફાયદો થશે. તેમજ ભાજપ સરકારે પાટીદારોને ન્યાય અપાવાનો કોલ આપ્યો હતો તેમ પણ ઉમેર્યું હતું, મહત્વનું છે કે રાજયસભાની ચૂંટણીને વિવાદ સાતમા આસમાને પહોંચ્યો હતો. જેને લઇને કહ્યું હતું કે રાજયસભામાં મેં ભાજપ તરફી મતદાન કર્યું હતું..