Ahmedabad/ એક પરિવાર દ્વારા સામુહિક જીવન ટુંકાવાનો પ્રયાસ અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પર શ્રીજી રેસીડેન્સીની ઘટના માતા,પિતા,પુત્ર સહિત 3 સભ્યોએ એક સાથે ઝેર પીધું ત્રણેય સભ્યો નાજુક હાલતમાં ICUમાં દાખલ સોસાયટીમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા ઠક્કર પરિવારે અગમ્ય કારણોસર ગટગટાવી દવા

Breaking News