Not Set/ એમી એવોર્ડ્સમાં જોવા મળ્યો ‘દેસી ગર્લ’ પ્રિયંકાનો જલવો

અમેરિકાના લોસ એન્જલસમાં આયોજીત કરવામાં આવેલા ૬૯ માં એમી એવોર્ડ્સ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો ખાસ જલવો જોવા મળ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં રેડ કારપેટ પર પ્રિયંકા ચોપરા ડિઝાઈનર બલમેનના સફેદ ગાઉનમાં નજર આવી હતી. મિસ વર્લ્ડ ટાઈટલ જીત્યા પછી પ્રિયંકા ચોપડા ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી હતી. તેણે વર્ષ ૨૦૦૨ માં તમિલ ફિલ્મ ‘થમિજહન’ ની […]

Entertainment
download 20 1 એમી એવોર્ડ્સમાં જોવા મળ્યો 'દેસી ગર્લ' પ્રિયંકાનો જલવો

અમેરિકાના લોસ એન્જલસમાં આયોજીત કરવામાં આવેલા ૬૯ માં એમી એવોર્ડ્સ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો ખાસ જલવો જોવા મળ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં રેડ કારપેટ પર પ્રિયંકા ચોપરા ડિઝાઈનર બલમેનના સફેદ ગાઉનમાં નજર આવી હતી.

8827c9d0ad59cfa90b8b6503266d9d80 એમી એવોર્ડ્સમાં જોવા મળ્યો 'દેસી ગર્લ' પ્રિયંકાનો જલવો

મિસ વર્લ્ડ ટાઈટલ જીત્યા પછી પ્રિયંકા ચોપડા ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી હતી. તેણે વર્ષ ૨૦૦૨ માં તમિલ ફિલ્મ ‘થમિજહન’ ની સાથે અભિનયની શરૂઆત કરી હતી. તેના પછી ૨૦૦૩ માં તેણે ‘ધ હીરો’ની સાથે બોલિવુડમાં પોતાના અભિનયની છાપ છોડી હતી. ત્યારબાદ પ્રિયંકા ઘણી ફિલ્મોમાં નજર આવી છે.

images 14 1 એમી એવોર્ડ્સમાં જોવા મળ્યો 'દેસી ગર્લ' પ્રિયંકાનો જલવો

હાલ ‘દેસી ગર્લ’ પ્રિયંકા ઇન્ટરનેશનલ સ્ટાર બની ચૂકી છે. બોલિવુડની સાથે-સાથે હોલીવુડમાં પણ તેનો જલવો છે.