Not Set/ ઓ.પન્નીરસેલ્વમે જયલલિતાની મોતની તપાસના આપ્યા આદેશ

ચેન્નઇઃ જયલલિતાના મોતને લઇને તમિલનાડૂના કાર્યકારી મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમે તપાસના આદેશ આપ્યા છે. જયલલિતાએ મુખ્યમંત્રી બનાવ્યા હતા તે જ પન્નીરસેલ્વમે મુખ્યમંત્રી બનવા જઇ રહેલી શશિકલા સામે બગાવત કરી છે.  પાર્ટી બે ભાગમાં વહેચાઇ ગઇ છે. તેની અસર સડકો પર પણ દેખાઇ રહી છે. પનીરસેલ્વમના ઘર બહાર જ્યાં અમ્મા અને ચિનમ્માના પોસ્ટર લાગ્યા હતા તેમા ચિનમ્માના પોસ્ટર […]

India
27094 uknaelzmgp 1480934122 ઓ.પન્નીરસેલ્વમે જયલલિતાની મોતની તપાસના આપ્યા આદેશ

ચેન્નઇઃ જયલલિતાના મોતને લઇને તમિલનાડૂના કાર્યકારી મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમે તપાસના આદેશ આપ્યા છે. જયલલિતાએ મુખ્યમંત્રી બનાવ્યા હતા તે જ પન્નીરસેલ્વમે મુખ્યમંત્રી બનવા જઇ રહેલી શશિકલા સામે બગાવત કરી છે.  પાર્ટી બે ભાગમાં વહેચાઇ ગઇ છે. તેની અસર સડકો પર પણ દેખાઇ રહી છે. પનીરસેલ્વમના ઘર બહાર જ્યાં અમ્મા અને ચિનમ્માના પોસ્ટર લાગ્યા હતા તેમા ચિનમ્માના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે.