Not Set/ કંગનાનાં આ ટ્વીટ બાદ મચી સનસની, કહ્યું- જો હું ફાંસી પર લટકતી મળી આવી તો…..

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આ દિવસોમાં પોતાના નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં જ કંગનાના હિમાચલ પ્રદેશના મનાલી સ્થિત ઘરની બહાર પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવી છે. શુક્રવારે રાત્રે તેના પરિવારજનોએ ઘરની નજીક ગોળીબારનો અવાજ સાંભળ્યાની ફરિયાદ બાદ આ પગલું ભર્યું હતું. આ દરમિયાન કંગનાની ટીમ દ્વારા એક ટ્વીટ ખૂબ વાયરલ થયું હતું. એવું […]

Uncategorized
3db557aefe973570b26e58c2af7d574e કંગનાનાં આ ટ્વીટ બાદ મચી સનસની, કહ્યું- જો હું ફાંસી પર લટકતી મળી આવી તો.....

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આ દિવસોમાં પોતાના નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં જ કંગનાના હિમાચલ પ્રદેશના મનાલી સ્થિત ઘરની બહાર પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવી છે. શુક્રવારે રાત્રે તેના પરિવારજનોએ ઘરની નજીક ગોળીબારનો અવાજ સાંભળ્યાની ફરિયાદ બાદ આ પગલું ભર્યું હતું. આ દરમિયાન કંગનાની ટીમ દ્વારા એક ટ્વીટ ખૂબ વાયરલ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત આપઘાત કેસમાં બોલીવુડ પર સતત ટિપ્પણી કર્યા બાદ કંગનાને પણ ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.