Breaking News/ કચ્છમાં અનુભવાયો ભુકંપનો આંચકો, 2.9ની તીવ્રતાનો અનુભવાયો આંચકો, કચ્છના દુધઇમાં અનુભવાયો આંચકો, બપોરે 1.55 કલાકે અનુભવાયો ભુકંપનો આંચકો, દુધઈથી 23 કિમી મીટર દૂર નોંધ્યું કેન્દ્ર બિંદુ June 22, 2023khusbu pandya Breaking News