Not Set/ કચ્છ હમીપર હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા, જાણો ક્યાંથી પકડાયો આરોપી કેટલાને કર્યા રાઉન્ડ અપ ??

કચ્છના હમીપરમાં ખેલાયેલો ખૂની ખેલમાં એક જ પરિવારનાં પાંચ-પાંચ લોકોનાં મોત નિપજાવ્યા બાદ હત્યારાઓ ઘટના સ્થળેથી પલાયન થઇ જવામાં સફળ રહ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો હમીપર પહોંચી ગયા હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, આ ઘટના જૂથ અથડામણની નહીં પરંતુ, હત્યાની સુઆયોજીત કાવરતા હતું. પોલીસ દ્વારા અલગ અલગ […]

Gujarat Others
cf951f8e1363a0b7e6831bcf89b76c94 કચ્છ હમીપર હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા, જાણો ક્યાંથી પકડાયો આરોપી કેટલાને કર્યા રાઉન્ડ અપ ??

કચ્છના હમીપરમાં ખેલાયેલો ખૂની ખેલમાં એક જ પરિવારનાં પાંચ-પાંચ લોકોનાં મોત નિપજાવ્યા બાદ હત્યારાઓ ઘટના સ્થળેથી પલાયન થઇ જવામાં સફળ રહ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો હમીપર પહોંચી ગયા હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, આ ઘટના જૂથ અથડામણની નહીં પરંતુ, હત્યાની સુઆયોજીત કાવરતા હતું.

પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા. પોલીસને ગણતરીની કલાકોમાં જ આ મામલે મોટી સફળતા મળી છે, અને હત્યાનો એક આરોપી પાટણથી પોલીસનાં સકંજામાં આવી ગયો છે. પોલીસ દ્વારા આ મામલામાં આરોપી સહિત અન્ય ત્રણ-ચાર વ્યક્તિઓને પણ રાઉન્ડ અપ કરી અન્ય આરોપીઓના સગળ મેળવાની અને તમામને ઝડપી પાડવા માટેની કવાયતો હાથ ઘરવામાં આવી છે. 

જુઓ હત્યાકાંડમાં પોલીસને સફળતા મામલે સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન