Not Set/ પ્રથમ તબક્કામાં ફાઇનલ મતદાનના આંકડાં આ વખતે ઘટ્યા- જુઓ કેટલી ટકાવારી ઘટી

પ્રથમ તબક્કામાં ફાઇનલ મતદાનના આંકડાં આ વખતે ઘટ્યા છે. સામાન્ય રીતે મતદાનના દિવસે બહાર પડતા આંકડાં બીજા દિવસે સુધારવામાં આવે ત્યારે મતદાનની ટકાવારી વધતી હોય છે. પાંચ વાગ્યા પછી લાઇનમાં ઊભા રહેલા લોકોના મતદાનના આંકડા બીજા દિવસે ગણીને ફાઇનલ ટકાવારી જાહેર થતી હોય છે. તેમાં સામાન્ય રીતે વધારો થતો જોવા મળતો હોય છે, પણ આ […]

Gujarat
Voting machine in India 1 પ્રથમ તબક્કામાં ફાઇનલ મતદાનના આંકડાં આ વખતે ઘટ્યા- જુઓ કેટલી ટકાવારી ઘટી

પ્રથમ તબક્કામાં ફાઇનલ મતદાનના આંકડાં આ વખતે ઘટ્યા છે. સામાન્ય રીતે મતદાનના દિવસે બહાર પડતા આંકડાં બીજા દિવસે સુધારવામાં આવે ત્યારે મતદાનની ટકાવારી વધતી હોય છે. પાંચ વાગ્યા પછી લાઇનમાં ઊભા રહેલા લોકોના મતદાનના આંકડા બીજા દિવસે ગણીને ફાઇનલ ટકાવારી જાહેર થતી હોય છે. તેમાં સામાન્ય રીતે વધારો થતો જોવા મળતો હોય છે, પણ આ વખતે તેમાં નવાઇ લાગે તે રીતે ઘટાડો થયો છે. કુલ મતદાનનો અંદાજ 68(અડસઠ) ટકાનો મૂકાયો હતો તે ઘટીને 66.75 થયું છે. લગભગ દોઢ ટકાનો ઘટાડો થયો છે. જિલ્લાવાર આંકડા જોઈએ તો