Not Set/ સુરતમાં દહેજ ન આપતા પતિએ આપ્યા “તિન તલાક”, નોંધવામાં આવી ફરિયાદ

એક તરફ વડાપ્રધાન મોદી દ્વારા તિન તલાકને ખતમ કરવાની ભરપૂર કોશિશ કરવામા આવી રહી છે.  તિન તલાકને ગેરબંધારણીય ગણાવતા કાયદાને પણ બહાલી આપી દેવામા આવી છે. ત્યારે વડાપ્રધાનનાં હોમ સ્ટેટમાં જ તિન તલાકનાં કાયદાની ધચીયા ઉડાળતો કિસ્સો સામે આવ્યો છે. અને કારણ પણ તેવુ જ છે અને તે છે દહેજની માંગણી. સુરતમાં પતિ દ્વારા વારંવાર […]

Top Stories Gujarat Surat
triple talaq સુરતમાં દહેજ ન આપતા પતિએ આપ્યા "તિન તલાક", નોંધવામાં આવી ફરિયાદ

એક તરફ વડાપ્રધાન મોદી દ્વારા તિન તલાકને ખતમ કરવાની ભરપૂર કોશિશ કરવામા આવી રહી છે.  તિન તલાકને ગેરબંધારણીય ગણાવતા કાયદાને પણ બહાલી આપી દેવામા આવી છે. ત્યારે વડાપ્રધાનનાં હોમ સ્ટેટમાં જ તિન તલાકનાં કાયદાની ધચીયા ઉડાળતો કિસ્સો સામે આવ્યો છે. અને કારણ પણ તેવુ જ છે અને તે છે દહેજની માંગણી.

Triple Talaq સુરતમાં દહેજ ન આપતા પતિએ આપ્યા "તિન તલાક", નોંધવામાં આવી ફરિયાદ

સુરતમાં પતિ દ્વારા વારંવાર દહેજની માંગણી કરવામા આવવા છતા પત્ની દ્વારા દહેજ લવાતા પતિએ તલાક, તલાક, તલાક એમ ત્રણ વખત તલાક કહીને તલાક આપી દીધી અને પત્નીને ઘરની બહાર કાઢી મુકી છે. સુરતનાં ચોક બજાર વિસ્તારમાં આ ઘટના સામે આવી છે. પતિ દ્વારા પરિણીતા પાસે 40 હજારની દહેજની માંગણી કરવામા આવી હતી. જોકે, પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધી તર્વરીતે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે એક તો ચોરી ઉપરથી સીના જોરી જેવો ઘાટ બન્યાનું સામે આવી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન