Breaking News/ કચ્છ: RR સેલની મુન્દ્રામાં મોટી કાર્યવાહી પ્રાગપર ચોકડી પાસેના ગોડાઉનમાં દરોડો આદિનાથ ગોડાઉનમાંથી 1.56 કરોડની સોપારી પકડી 30 લાખના 3 ટ્રેઇલર પણ કબજે કરાયા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News