Gujarat/ કપાસિયા અને સિંગતેલના ભાવ આસમાને, કપાસિયામાં ડબ્બે 30 તો સિંગતેલમાં ડબ્બે 15નો વધારો, હવે પામોલીન તેલના ભાવ પણ વધ્યા, પામોલીન તેલનો ભાવ ડબ્બે 2 હજાર થયો, હવે કપાસિયા અને સિંગતેલના ભાવ સમકક્ષ

Breaking News