Gujarat/ કમલમ ખાતે AAPના નેતાઓનો વિરોધનો મામલો, આમ આદમી નેતાઓને મોટી રાહત, AAPના નેતા ઇસુદાન ગઢવીને મળ્યા જામીન, 55 નેતાઓ અને કાર્યકરોને શરતી જામીન મંજૂર, કમલમ પર વિરોધ પ્રદર્શન કેસમાં જામીન, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાના જામીન મંજૂર

Breaking News