Not Set/ કરણ જોહરે શેર કર્યા યશ અને રૂહીના ફોટો

ફિલ્મમેકર કરણ જોહરે તેમના જુડવા બાળક યશ જોહર અને રુહી જોહરનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તેની પહેલા પણ કરણ જોહરે તેમના બાળકોની એક ઝલક શેર કરી હતી. ત્યારબાદ તેમણે યશ અને રુહીનો ચહેરો દુનિયાને બતાવ્યો હતો. આ ફોટામાં બંને ક્યુટ લાગી રહ્યા છે ઉલ્લેખનીય છે […]

Entertainment
0ddf14df61786a9fed47f0d07c8f5431 કરણ જોહરે શેર કર્યા યશ અને રૂહીના ફોટો

ફિલ્મમેકર કરણ જોહરે તેમના જુડવા બાળક યશ જોહર અને રુહી જોહરનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તેની પહેલા પણ કરણ જોહરે તેમના બાળકોની એક ઝલક શેર કરી હતી. ત્યારબાદ તેમણે યશ અને રુહીનો ચહેરો દુનિયાને બતાવ્યો હતો. આ ફોટામાં બંને ક્યુટ લાગી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, બોલિવુડના ફિલ્મ મેકર કરણ જોહર સરોગેસીથી જુડવા બાળકોના પિતા બની ગયા છે. તેમને એક પુત્ર અને પુત્રી છે. યશ અને રુહી રાખવામાં આવ્યું છે. જો કે કરણ જોહરે પુત્રનું નામ પિતા યશ જોહર અને પુત્રીનું નામ માતા હીરુ જોહરના નામના અક્ષરોથી મેળવી રાખવામાં આવ્યું છે.બાળકોનું બર્થ રજીસ્ટ્રેશન થયું હતું અને તેને કેન્દ્ર સરકારની વેબસાઈટથી કન્ફર્મ પણ કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશનમાં કરણ જોહરને બાળકોના પિતા જણાવવામાં આવ્યા છે. પરંતુ માતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી