India/ કાનપુરથી અમદાવાદ આવી રહેલી બસને અકસ્માત, અકસ્માતમાં 17 મુસાફરોના થયા મોત, દુર્ઘટનામાં 12થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત, મિની ટ્રક સાથે ટકરાયા બાદ બસ પલટી ગઈ, PM અને CM એ સહાયની કરી જાહેરાત, મૃતકોના વારસદારને 2 લાખ રૂપિયા સહાય, ઇજાગ્રસ્તોને 50 હજારની અપાશે સહાય, PMNRF દ્વારા સહાય આપવામાં આવશે

Breaking News