Not Set/ કાશ્મીરના અલગતાવાદી નેતાની ધરપકડ

કાશ્મીરના અલગતાવાદી નેતા શબ્બીર શાહની શ્રીનગરમાં EDના અધિકારીઓએ ધરપકડ કરી છે. શબ્બીર શાહની એક દશકા જૂના મની લોન્ડ્રિંગ કેસમાં પકડવામાં આવ્યો છે. શબ્બીર શાહને બુધવારે દિલ્હી લાવવામાં આવશે જયાંથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો આતંકી ફંડિગ કેસમાં પણ NIA પણ શબ્બીર શાહની પૂછપરછ કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે શબ્બીરની શ્રીનગરમાંથી ધરપકડ કરવામાં આવી […]

India
Shabbir Shah 4 કાશ્મીરના અલગતાવાદી નેતાની ધરપકડ

કાશ્મીરના અલગતાવાદી નેતા શબ્બીર શાહની શ્રીનગરમાં EDના અધિકારીઓએ ધરપકડ કરી છે. શબ્બીર શાહની એક દશકા જૂના મની લોન્ડ્રિંગ કેસમાં પકડવામાં આવ્યો છે. શબ્બીર શાહને બુધવારે દિલ્હી લાવવામાં આવશે જયાંથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો આતંકી ફંડિગ કેસમાં પણ NIA પણ શબ્બીર શાહની પૂછપરછ કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે શબ્બીરની શ્રીનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. શબ્બીર શાહ વિરૂદ્ધ આ મહિને જ બીન જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું.