Not Set/ કાશ્મીરના પુલવામાં બે આંતકી ઠાર

દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લામાં તહાબ ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી..આ અથડામણમાં સુરક્ષાદળોના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે.ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાને વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી..જેના પગલે સમગ્ર ગામને ખાલી કરી દેવામાં આવ્યું હતું…..ત્યારબાદ સુરક્ષાદળોએ પુલવામાના તહાબ ગામને ઘેરી લીધુ હતું… ઘેરાબંધી બાદ સર્ચ ઓપરેશન હાથ […]

India
Srinagarblackout PTI કાશ્મીરના પુલવામાં બે આંતકી ઠાર

દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લામાં તહાબ ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી..આ અથડામણમાં સુરક્ષાદળોના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે.ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાને વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી..જેના પગલે સમગ્ર ગામને ખાલી કરી દેવામાં આવ્યું હતું…..ત્યારબાદ સુરક્ષાદળોએ પુલવામાના તહાબ ગામને ઘેરી લીધુ હતું… ઘેરાબંધી બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું… આ દરમિયાન સુરક્ષાદળો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ ગયું…