Not Set/ કાશ્મીરમાં વધુ 4 જવાનોના શબ મળી આવ્યા, કુલ આકંડો 15 પર પહોંચ્યો

જમ્મુ-કાશ્મીરઃ કાશ્મરના ગુરેજ સેક્ટરમાં બુધવારે હિમસ્ખલનની બે મોટી ઘટનાઓમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા 15 પહોંચી ગઇ છે. ગુરુવારે વધુ 4 જવાનોના સબ મળી આવ્યા હતા. ત્યાર બાદ રેસ્ક્યુ ઓપરેશન પુરુ થઇ ગયું છે. શહીદ થનાર 1 મેજર અને 14 જવાનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઘાટીમાં બરફ વર્ષાને લીધે મૌસમ ખરાબ છે. બર્ફિલા તોફાન […]

Uncategorized
slide3 1 012717110924 કાશ્મીરમાં વધુ 4 જવાનોના શબ મળી આવ્યા, કુલ આકંડો 15 પર પહોંચ્યો

જમ્મુ-કાશ્મીરઃ કાશ્મરના ગુરેજ સેક્ટરમાં બુધવારે હિમસ્ખલનની બે મોટી ઘટનાઓમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા 15 પહોંચી ગઇ છે. ગુરુવારે વધુ 4 જવાનોના સબ મળી આવ્યા હતા. ત્યાર બાદ રેસ્ક્યુ ઓપરેશન પુરુ થઇ ગયું છે. શહીદ થનાર 1 મેજર અને 14 જવાનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઘાટીમાં બરફ વર્ષાને લીધે મૌસમ ખરાબ છે. બર્ફિલા તોફાન અને હિમસ્ખલન થઇ રહ્યા છે.

slide2 012717110924 કાશ્મીરમાં વધુ 4 જવાનોના શબ મળી આવ્યા, કુલ આકંડો 15 પર પહોંચ્યો

બુધવારે સીમા પાસે ગુરેજ સેક્ટરમાં થયેલ હિમસ્ખલનની ઘાટીમાં ઘણા જવાનો દબાઇ ગયા હતા. કુલ 7 જવાનોના શબ કાઢી લવામાં આવ્યા હતા. આ ઘટનામાં જેસીઓ સહિત 6 જવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. આ જ વિસ્તારમાં હિમસ્ખલનની વધુ એખ ઘટનામં આર્મીનું એક વાહન ગાયબ થઇ ગયું છે. તેમા પણ અત્યર સુધીમાં ત્રણ જવાનોના શબ મળી આવ્યા છે.