Not Set/ પ્રધાનમંત્રીના નરેન્દ્રો મોદીનો રોડ શો શરૂ, મોટી સંખ્યમાં લોકો જોડાયા

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેણમા છઠા તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. અને સાતમાં તબક્કાનું મતદાન પીએમ નરેન્દ્ર મોદીનું પોતાના મત વિસ્તાર વારણાસીમાં રોડ શો શરૂ. મોટી સંખ્યામાં લોકો રોડ શો માં જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કા માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે પોતાના સંસદીય વિસ્તાર વારણસી આવી રહ્યા છે અને અહીં […]

Uncategorized
BHU modi 11 પ્રધાનમંત્રીના નરેન્દ્રો મોદીનો રોડ શો શરૂ, મોટી સંખ્યમાં લોકો જોડાયા

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેણમા છઠા તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. અને સાતમાં તબક્કાનું મતદાન પીએમ નરેન્દ્ર મોદીનું પોતાના મત વિસ્તાર વારણાસીમાં રોડ શો શરૂ. મોટી સંખ્યામાં લોકો રોડ શો માં જોવા મળી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કા માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે પોતાના સંસદીય વિસ્તાર વારણસી આવી રહ્યા છે અને અહીં તે વિશ્વનાથ મંદિર અને કાલ ભૈરવના દર્શન કરીને એક ભવ્ય ‘રોડ શો’ સિવાય ત્રણ સભાઓને સંબોધિત કરશે. કેન્દ્રીય ઉર્જા મંત્રી પીયૂષ ગોયલે અહીં પત્રકારો સાથે જણાવ્યું હતું કે, વારાણસી આવી રહેલા મોદી કાશી હિંદૂ વિશ્વવિદ્યાલયના લંકા સ્થિત મુખ્ય દ્વારથી સવારે લગભગ 10 વાગે ખુલ્લી જીપમાં નીકળશે તથા કાશી વિશ્વનાથ મંદિર અને કાલ ભૈરવ મંદિર જઈને બાબાના દર્શન-પૂજન કરશે. આ વખતે તે જગ્યાએ જગ્યાએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. તેના પછી તે સાંજે લગભગ 7.30 વાગે ટાઉન હૉલ મેદાનમાં ચૂંટણી સભાને સંબોધિત કર્યા પછી દિલ્લી પાછા ફરશે.

પીએમ મોદી રાહુલ ગાંધી અખિલેશ યાદવ, ડિંપલ યાદવ આજે જ બનારસમાં રોડ શો કરશે. આજે તમામ નેતા બનારસમાં રોડ શો કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યુ કે, કોણ કોના પર ભારે પડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને  જાણકારી આપી હતી કે, આજે વારણાસીમાં છે. અને શ્રઈ કાશળી વિશ્વનાથ અને કાલ ભૈરવ મંદિર પણ જશે. પીએમ પહેલી વાર કાલ ભેરવ મંદિર જશે..