Not Set/ કેડીલા ફાર્માસ્યુટીકલ/ 21 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં ફસાયા

ગુજરાત રાજ્યમાં કોરોના સંકટ દિવસે ને દિવસે ઘેરાતું જઈ રહ્યું છે.  અમદાવાદની હાલત ચિંતા જનક બનતી જાય છે. અમદાવાદ ધીરેધીરું બીજું અમેરિક બનવા તરફ પ્રયાણ કરી રહ્યું હોય તેમ લાગી હ્યું છે. હવે અમદાવાદ શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ કોરોના વકરતો જોવા મળી રહ્યો છે. અમદાવાદના  ધોળકા પાસે આવેલી કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીના એક કર્મચારીને કોરોના […]

Ahmedabad Gujarat
55896a1908b9eb48488dd5938e5e6a3e 1 કેડીલા ફાર્માસ્યુટીકલ/ 21 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં ફસાયા
55896a1908b9eb48488dd5938e5e6a3e 1 કેડીલા ફાર્માસ્યુટીકલ/ 21 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં ફસાયા

ગુજરાત રાજ્યમાં કોરોના સંકટ દિવસે ને દિવસે ઘેરાતું જઈ રહ્યું છે.  અમદાવાદની હાલત ચિંતા જનક બનતી જાય છે. અમદાવાદ ધીરેધીરું બીજું અમેરિક બનવા તરફ પ્રયાણ કરી રહ્યું હોય તેમ લાગી હ્યું છે. હવે અમદાવાદ શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ કોરોના વકરતો જોવા મળી રહ્યો છે. અમદાવાદના  ધોળકા પાસે આવેલી કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીના એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતાં 30 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર ધોળકા તાલુકાના ત્રાસદ ગામે આવેલી કેડીલા ફાર્માસ્યુટિકલના ત્રણ કર્મચારી ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા 30 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 21 લોકો પોઝિટિવ આવ્યા છે. 21 પૈકી 9 ધોળકા, 8 અમદાવાદ, 1 ભાટ, 1 પીસાવડા, 1 ત્રાસદ અને 1 મહુવાનો કર્મચારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.