Bhavnagar State/ કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતમાં, આજે ભાવનગર કન્ટેનર બિલ્ડીંગ યાર્ડની લેશે મુલાકાત, ભાવનગરમાં શીપ રિસાઇક્લિંગ સેમિનારમાં આપશે હાજરી, મનસુખ માંડવિયા દાંડી પદયાત્રામાં જોડાશે, 4 એપ્રિલ આઝાદી કા અમૃત મહોત્સવ-દાંડીયાત્રામાં જોડાશે

Breaking News