Not Set/ કેન્યાની રાજધાની નૈરોબીમાં ગુજરાતી વેપારીની પોલીસે જ ગોળી મારીને કરી હત્યા

સેન્ટ્રલ આફ્રિકના કેન્યાની રાજધાની નૈરોબીમાં એક નિર્દોષ ગુજરાતી વેપારીની પોલીસે જ ગોળી મારીને હત્યા કરી દીધી છે.ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રવિવારે જણાવ્યું કે, કેન્યા સરકારે આ ઘટના પર માફી માંગી છે. સુષ્માએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘નૈરોબીમાં ભારતીય હાઇ કમિશન તરફથી મને રિપોર્ટ મળ્યો છે. બંટી શાહ ભારતીય મૂળનો કેન્યાનો નાગરિક હતો.’ પોલીસને બાતમી […]

World
vlcsnap 2017 11 06 17h26m36s145 કેન્યાની રાજધાની નૈરોબીમાં ગુજરાતી વેપારીની પોલીસે જ ગોળી મારીને કરી હત્યા

સેન્ટ્રલ આફ્રિકના કેન્યાની રાજધાની નૈરોબીમાં એક નિર્દોષ ગુજરાતી વેપારીની પોલીસે જ ગોળી મારીને હત્યા કરી દીધી છે.ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રવિવારે જણાવ્યું કે, કેન્યા સરકારે આ ઘટના પર માફી માંગી છે. સુષ્માએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘નૈરોબીમાં ભારતીય હાઇ કમિશન તરફથી મને રિપોર્ટ મળ્યો છે. બંટી શાહ ભારતીય મૂળનો કેન્યાનો નાગરિક હતો.’ પોલીસને બાતમી મળી હતી કે, બંટીના ઘરે ગેરકાનૂની પ્રવૃત્તિ થાય છે. બંટી શાહના પિતા વિપિન શાહ મેટ્રેસના ટાયકૂન તરીકે ઓળખાતા હતા.