Not Set/ કેબિનેટે લકઝરી કારો પર લાગતો ટેકસને 15 ટકાથી વધારીને 25 ટકા કરવાના ઓર્ડિનન્સને મંજૂરી આપી

કેબિનેટે બુધવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ લકઝરી કારો પર લાગતો ટેકસને 15 ટકાથી વધારીને 25 ટકા કરવાના ઓર્ડિનન્સને મંજૂરી આપી છે. આ અંગે જીએસટી કાઉન્સિલની 9 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં પ્રપોઝલ રાખવામાં આવશે.ત્યાર બાદ નાણાંમંત્રાલય નોટિફિકેશન બહાર પાડશે.મિડ સાઇઝ, લાર્જ અને સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ્સની કિંમતોમાં 1 થી 3 લાખ રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે. […]

India Business
vlcsnap error159 કેબિનેટે લકઝરી કારો પર લાગતો ટેકસને 15 ટકાથી વધારીને 25 ટકા કરવાના ઓર્ડિનન્સને મંજૂરી આપી

કેબિનેટે બુધવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ લકઝરી કારો પર લાગતો ટેકસને 15 ટકાથી વધારીને 25 ટકા કરવાના ઓર્ડિનન્સને મંજૂરી આપી છે. આ અંગે જીએસટી કાઉન્સિલની 9 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં પ્રપોઝલ રાખવામાં આવશે.ત્યાર બાદ નાણાંમંત્રાલય નોટિફિકેશન બહાર પાડશે.મિડ સાઇઝ, લાર્જ અને સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ્સની કિંમતોમાં 1 થી 3 લાખ રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે. જીએસટી કાઉન્સિલે 5 ઓગસ્ટના રોજ જીએસટી કોમ્પેન્સેશન કાયદામાં ફેરફારની મંજૂરી આપી હતી.જેમાં મોટર વ્હીકલ્સ પર સેસની મર્યાદાને વધારવાની બાબત સામેલ હતી.