Not Set/ કેરેબિયન ધરતી પર ભારતની સૌથી મોટી જીત

ભારતે પાંચ મેચોની વનડે સિરીઝની બીજી મેચમાં વેસ્ટઈન્ડીઝ ને 105 રને હરાવી દીધું.. રનોના હિસાબે કેરેબિયન ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતની સૌથી મોટી જીત 102 રનની હતી, જે તેને જુલાઈ 2013 માં મળી હતી. રવિવારે રમાયેલી મેચમાં ઈન્ડિયન ક્રિકેટર્સ દરેક મામલે વિન્ડીઝની ઓછી અનુભવી ટીમ પર ભારે પડી. ટીમે […]

Uncategorized

ભારતે પાંચ મેચોની વનડે સિરીઝની બીજી મેચમાં વેસ્ટઈન્ડીઝ ને 105 રને હરાવી દીધું.. રનોના હિસાબે કેરેબિયન ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતની સૌથી મોટી જીત 102 રનની હતી, જે તેને જુલાઈ 2013 માં મળી હતી. રવિવારે રમાયેલી મેચમાં ઈન્ડિયન ક્રિકેટર્સ દરેક મામલે વિન્ડીઝની ઓછી અનુભવી ટીમ પર ભારે પડી. ટીમે સરળતાથી જીત મેળવી. આ જીતની સાથે મહેમાન ટીમે સિરીઝમાં 1-0 ની સરસાઈ મેળવી છે.