Not Set/ કેવી રહેશે આપની 20/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 20 જૂન 2020, શનિવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  ઘર સંબંધી કાર્યો થઈ શકે છે. સામાજિક કાર્યોમાં પણ […]

Uncategorized
23f1cd25dc2c372652a8be03aa2fe6f0 6 કેવી રહેશે આપની 20/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 20 જૂન 2020, શનિવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,,ઈ) –  ઘર સંબંધી કાર્યો થઈ શકે છે. સામાજિક કાર્યોમાં પણ તમારે વ્યસ્ત રહેવું પડે તેવું દર્શાવે છે. જો કોઈ કોર્ટકચેરીનું કાર્ય ચાલતું હોય તો તે વેગ પકડે તેવું પણ જણાય છે. કુલ મળીને આજે શુભસંકેત મળે છે માટે કંઈ વિશેષ ગભરાવા જેવું લાગતું નથી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,,ઉ) ખોટા આવેશ ઉશ્કેરાટથી તમારે બચવું પડશે. વાહન ચલાવતી વખતે તમારે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. પ્રવાસ કરવાના હોવ તો તમારે પૂરતું આયોજન કરવું પડશે. દૈનિક આવકમાં વૃદ્ધિ તો થશે પણ સાથે સાથે આરોગ્ય માટે હજુ પણ સાવધાન જ રહેવું પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,,ઘ) કાર્ય કરવાનું બળ મળશે પણ, માથું દુઃખવાનો વ્યાધિ તમને સતાવી શકે છે માટે સાવધાન રહેવું. પરિવારમાં થોડી ચડભડ થઈ શકે છે માટે વિશેષ સાવધાની રાખજો. તમારા મુખમાંથી આક્રમક વાક્યો ન નિકળે તેની સાવધાની રાખજો. કોઈપણ વાત ઝઘડાનું સ્વરૂપ ધારણ ન કરે તે બાબતે તમે સાવધાન રહેજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  આપના માટે ખૂબ જ સાનુકૂળ સમય શરૂ થયો છે. શુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં ઘણું બળ મળી શકે છે. ભાગ્યનો સહારો મળશે પણ પિતા સાથે નાનું-મોટું વૈમનસ્ય સર્જાઈ શકે છે માટે થોડો સંયમ રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) વાહન સંબંધી નાની-મોટી મુશ્કેલી થઈ શકે છે માટે સાચવજો. આજે માતાનું આરોગ્ય પણ જાળવવાનું રહેશે. કોઈ મોટા લાભનો માર્ગ મોકળો થઈ શકે છે માટે સમજી વિચારીને કાર્ય કરજો જેથી, તમારો લાભ અકબંધ રહે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,,ણ) પરણિત યુગલોએ વિશેષ શાંતિ જાળવવી. નાની-મોટી બાબતોમાં જીવનસાથી સાથે રકઝક થઈ શકે છે માટે સમાધાનકારી વલણ અપનાવવાનું રહેશે. રાશિગત કેટલાક ગ્રહો બળવાન છે માટે કોઈ ગંભીર પરિણામ દેખાતું નથી પણ ચેતતા નર સદા સુખી- એ પ્રકારનો અભિગમ અપનાવવો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) ધન સંબંધી મામલે કોઈકની સાથે રકઝક થઈ શકે છે. તમારો અભિગમ આક્રમક ન બને તે બાબતનું તમે ધ્યાન રાખજો. ભાગીદારી પેઢીમાં વેપાર અંગેની ચર્ચા શાંતિપૂર્વક કરવી. તમારું કાર્ય કરવાનું બળ ઘણું વિશેષ દેખાય છે માટે કોઈપણ મુશ્કેલીને દૂર કરવાની તમારામાં શક્તિ દેખાઈ રહી છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) કાર્ય આગળ ધપશે. તમારી મુશ્કેલીઓ હળવી થવાના સંકેત મળી રહ્યા છે. ધન પ્રાપ્તિના અવસરો રચાઈ રહ્યા છે અને નોકરી સંબંધી કોઈપણ મુશ્કેલી હશે તો તે હળવી થતી જણાય છે. જમીન-મકાનથી આજે તમને લાભ મળવાની પૂર્ણ શક્યતા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,,,ઢ) સંતાન સંબંધી નાની-મોટી તકલીફ હોય તો સાચવજો. ધો. 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીમિત્રોએ ખૂબ શાંતિ જાળવવી. માતા સાથે ખોટો વિખવાદ ન થાય તેની સાવધાની રાખવી. અચાનક ધન પ્રાપ્તિના અવસરો રચાય. પુરૂષોને સ્ત્રી જાતક દ્વારા ધનલાભનો માર્ગ મોકળો થઈ જાય અને સ્ત્રી જાતક જો ધનપ્રાપ્તિના પ્રયત્નો કરશે તો તેમને પણ સફળતા મળવાની પૂરી શક્યતા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  કુંવારા જાતકો માટે પ્રેમ સંબંધો પૂર્ણ રીતે ખીલી ચૂક્યા છે. જો તમે કોઈના પ્રેમમાં હશો અથવા કોઈનો પ્રેમ સંપાદન કરવો હશે તો આજે ઉત્તમ દિવસ છે. નિર્દોષ થઈને પ્રેમ પામી શકશો એ વાત યાદ રાખજો. કાર્યમાં તમને અનોખું બળ મળતું જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,,,ષ) વેપારમાં થોડી હાનિ પહોંચી શકે છે. જો તમને કોઈ આરોગ્યલક્ષી મુશ્કેલી હોય તો હવે સ્હેજ વધારે સાચવવું પડશે. તમારું સાહસ દુઃસાહસમાં ન પરિણામે તેની તમારે સાવધાની રાખવાની રહેશે. વેપારમાં કોઈ વણવિચાર્યું પગલું ન ભરવા માટે ગ્રહો સંકેત આપી રહ્યા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,,,થ) પ્રવાસની શક્યતા દર્શાવે છે. તમે થોડા લાગણીશીલ થઈને પ્રત્યેક બાબતોનો વિચાર કરશો. ભાગ્ય બળવાન બન્યું છે અને ધનલાભની તકો પણ નિર્માણ પામી છે માટે, તમે સક્રિય થઈ જાવ… તમારા કાર્યનું તમને સકારાત્મક ફળ મળી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  ગાયત્રી મંત્રની એક માળા કરવી.

નોંધ જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

  • હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.