Not Set/ કેવી રહેશે આપની 30/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com આજનું પંચાંગ તારીખ – તા. 30 સપ્ટેમ્બર 2020, બુધવાર તિથિ – અધિક આસો સુદ 14 રાશિ – કુંભ (ગ,શ,ષ,સ) સાંજે 8.37 પછી મિન (દ,ચ,ઝ,થ) નક્ષત્ર – પૂર્વાભાદ્રા યોગ – ગંડ કરણ – ગર દિન વિશેષ – સવારનું લાભ […]

Uncategorized
82fb4516bbfefd3228a2c7b6b3951ff6 29 કેવી રહેશે આપની 30/09/2020, વાંચો રાશિ ભવિષ્ય
 

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 30 સપ્ટેમ્બર 2020, બુધવાર
  2. તિથિ – અધિક આસો સુદ 14
  3. રાશિ – કુંભ (ગ,શ,ષ,સ) સાંજે 8.37 પછી મિન (દ,ચ,ઝ,થ)
  4. નક્ષત્ર – પૂર્વાભાદ્રા
  5. યોગ – ગંડ
  6. કરણ – ગર

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – સવારે 6.32 થી 8.02
  • તુલસીપત્રથી શાલીગ્રામનું પૂજન કરવું

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • શુભસમાચાર મળે
  • જીવનસાથીને લાભ
  • દાંતની પીડાથી સાચવજો
  • ધનની આવક થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • વેપારમાં વ્યસ્તતા રહે
  • પ્રગતિ કરવા માટે વધુ પ્રયત્નશીલ
  • નોકરીની ઉજળી તકો
  • ખોટા કાર્યોમાં ફાસશો નહીં

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ધનલાભ મળે
  • સંતાન સંબંધી શુભ સમાચાર મળે
  • આરોગ્ય જાળવજો
  • ઘર સંબંધી પ્રશ્નો વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • મન વધુ અશાંત રહે
  • વડીલોથી લાભ મળે
  • માતાથી લાભ મળે
  • અણધાર્યો મોટો લાભ મળી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • વિદ્યાર્થીઓ માટે શુભ
  • પિતા દ્વારા સહકાર મળે
  • વેપારમાં વિશેષ લાભ
  • નવા કરાર થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • આવક વધે
  • નોકરી અને વેપારમાં નવી તક મળે
  • ભાષા ઉત્તમ બને
  • જમીન મકાનથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • ડેરીઉદ્યોગમાં વિશેષ તક મળે
  • શુભકાર્યો થાય
  • પ્રવાસની શક્યતા છે
  • નસીબ વધુ ઉજ્જવળ દેખાય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ઘરમાં ધનની નવી શક્યતાઓ રહે
  • મિત્રો સાથે પ્રવાસ થાય
  • જીવનસાથી સાથે મતભેદ રહે
  • મુશ્કેલીનો હલ મલે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ખર્ચ વધે
  • મન વધુ ઉદાર બનશે
  • રાજનીતિમાં વધુ સફળતા મળે
  • નોકરીમાં અસંતોષ રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • ધર્મકાર્યોમાં ખર્ચ થાય
  • પિતા દ્વારા લાભ
  • નવું ઘર લેવું હોય તો સરળતા રહે
  • વડીલો માટે ખર્ચ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • વિદ્વાનો સાથે મુલાકાત થાય
  • વાગવા-પડવાથી સાચવજો
  • સંતાનની પ્રગતિ દેખાય છે
  • નવા રોકાણથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ધન સંબંધી ફાયદો થાય
  • માર્કેટીંગમાં સફળતા મળે
  • અતિ દલીલોથી બચવું
  • સરકારી કાર્યોમાં સફળતા

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે તુલસીજીની ઉપાસના કરવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.