Not Set/ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર પથ્થર મારનાર ચાર લોકો સામે પોલીસે તપાસ હાથ ધરી

બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારા બાદ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.. પથ્થર મારનાર ચાર લોકો સામે પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી.. ત્યારે હવે કાર પર હુમલો કરનાર 4 આરોપીઓમાંથી 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે… પોલીસ દ્વારા આરોપી જયેશ દરજીની ધરપકડ કરવામાં આવી છે… મહત્વનુ […]

Gujarat
Rahul gandhi 1 કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર પથ્થર મારનાર ચાર લોકો સામે પોલીસે તપાસ હાથ ધરી

બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારા બાદ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.. પથ્થર મારનાર ચાર લોકો સામે પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી.. ત્યારે હવે કાર પર હુમલો કરનાર 4 આરોપીઓમાંથી 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે… પોલીસ દ્વારા આરોપી જયેશ દરજીની ધરપકડ કરવામાં આવી છે… મહત્વનુ છે કે જ્યેશ દરજી ભાજપમાં મહામંત્રનો હોદ્દો ધરાવે છે… આરોપીની ધરપકડ થતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધરણા સમેટવામાં આવ્યા…