Gujarat/ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બનાસકાંઠામાં , કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પહોંચ્યા શક્તિપીઠ અંબાજી , અમિત ચાવડાએ મા અંબાના દર્શન કરી લીધા આશિર્વાદ,, MLA કાંતિ ખરાડી સહિત આગેવાનોએ કર્યા દર્શન , પાલનપુરમાં જિલ્લા કારોબારીની બેઠકમાં રહેશે હાજર

Breaking News