Not Set/ કોડીનારમાં દેધનાધન, 4 કલાકમાં 6 ઇંચથી પાણી જ પાણીનાં દ્રશ્યો સર્જાયા,

ગુજરાત આખામાં વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે. અને હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ગુજરાતભરમાં વરસાદનો વરતારો સારા પ્રમાણમાં જોવામાં આવશે તેવી આગાહી પણ આપવામાં આવી છે. ત્યારે આજે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જીલ્લામાં સારા પ્રમાણમાં વરસાદન નોંધવામાં આવી રહ્યો છે. અમરેલી – ગીર સોમનાથ – જૂનાગઢ જીલ્લાનાં ઉપરવાસનાં વિસ્તારો અને ખાસ કરીને કોડીનાર – ગીરગઠડા વિસ્તારમાં […]

Gujarat Others
d766761a8cf6f24e2eaf302eee816fe4 કોડીનારમાં દેધનાધન, 4 કલાકમાં 6 ઇંચથી પાણી જ પાણીનાં દ્રશ્યો સર્જાયા,

ગુજરાત આખામાં વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે. અને હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ગુજરાતભરમાં વરસાદનો વરતારો સારા પ્રમાણમાં જોવામાં આવશે તેવી આગાહી પણ આપવામાં આવી છે. ત્યારે આજે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જીલ્લામાં સારા પ્રમાણમાં વરસાદન નોંધવામાં આવી રહ્યો છે. અમરેલી – ગીર સોમનાથ – જૂનાગઢ જીલ્લાનાં ઉપરવાસનાં વિસ્તારો અને ખાસ કરીને કોડીનાર – ગીરગઠડા વિસ્તારમાં મેઘો મનમુકીને વરસ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

2a5f4456c103d6aa6064cb58279dbaa7 કોડીનારમાં દેધનાધન, 4 કલાકમાં 6 ઇંચથી પાણી જ પાણીનાં દ્રશ્યો સર્જાયા,

કોડીનાર તાલુકામાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદની તોફાની ઇનિંગ નોંધવામાં આવી રહી છે. જી હા, સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો, ગીરસોમનાથ જિલ્લાનાં તલાલા તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જીલ્લાનાં અન્ય 6 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે. કોડીનારમાં એક સાથે 4 કલાલમાં 6 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી પાણી જોવામાં આવી રહ્યો છે. 

b07ed2eeb96308d85a22991a85daf904 કોડીનારમાં દેધનાધન, 4 કલાકમાં 6 ઇંચથી પાણી જ પાણીનાં દ્રશ્યો સર્જાયા,

ઇમરજન્સી સ્ટેટ ઓપરેશન સેન્ટરે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 15.92 ટકા નોંધવામાં આવ્યો છે. આગામી સમયમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી પણ આપી દેવામાં આવી છે, ત્યારે આજે ગીર સોમનાથનાં કોડીનારમાં તો આભ ફાટયું હોવાનાં દ્રશ્યો સર્જાયા હતા. પાછલા 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડયો છે. સારો વરસાદ પડતાં ધરતી પુત્રોમાં ખુશીની લહેર ફરી વળી હતી, તો સામટા વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાનાં દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews