Not Set/ કોરોના વિસ્ફોટ/ સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં નોંધાયા આટલા પોઝિટીવ કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાવાયરસ ના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ખાસ કરી શહેરમાં આવેલ શેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે તેવું સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે ત્યારે આજે પણ જિલ્લામાં 10 નવા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.  આ સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં કુલઆંક 290 પોઝિટીવ કેસ થયા છે. જીલ્લામાં નવા […]

Gujarat Others
292f3296218b2941c91ccab12ac03cfc 2 કોરોના વિસ્ફોટ/ સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં નોંધાયા આટલા પોઝિટીવ કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાવાયરસ ના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ખાસ કરી શહેરમાં આવેલ શેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે તેવું સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે ત્યારે આજે પણ જિલ્લામાં 10 નવા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.  આ સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં કુલઆંક 290 પોઝિટીવ કેસ થયા છે.

જીલ્લામાં નવા નોંધાયેલા કેસની વિગત

સુરેન્દ્રનગર, રતનપર સહિત વિસ્તારોમાં 8 પોઝિટિવ કેસ નવા નોંધાયા છે. વઢવાણના વસતડીમાં 1, જોરાવરનગરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલ તમમાં પોઝિટીવ દર્દીઓને શહેરની સરકારી હોસ્પિ.ખસેડાયા છે જ્યાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.