Not Set/ કોરોનાથી જંગ જીત્યા બાદ બિગ બીએ કર્યું ટ્વીટ, કહ્યું- ભગવાનની કૃપા અને માં બાબુજીના આશીર્વાદ…

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિતથી સ્વસ્થ થયા છે. આજે રવિવારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, અમિતાભને હોસ્પિટલથી એમ્બ્યુલન્સ દ્વારા તેમના ઘરે લઇ જવામાં આવ્યા છે. જણાવી દઈએ કે 22 દિવસથી નાણાવટી હોસ્પિટલમાં કોવિડ -19 માં સારવાર લઈ રહેલા અમિતાભ બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અભિષેક બચ્ચને […]

Uncategorized
b6cd1f84a28eedbe8972aa285f6bac6d કોરોનાથી જંગ જીત્યા બાદ બિગ બીએ કર્યું ટ્વીટ, કહ્યું- ભગવાનની કૃપા અને માં બાબુજીના આશીર્વાદ...

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિતથી સ્વસ્થ થયા છે. આજે રવિવારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, અમિતાભને હોસ્પિટલથી એમ્બ્યુલન્સ દ્વારા તેમના ઘરે લઇ જવામાં આવ્યા છે. જણાવી દઈએ કે 22 દિવસથી નાણાવટી હોસ્પિટલમાં કોવિડ -19 માં સારવાર લઈ રહેલા અમિતાભ બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું કે, કોવિદ -19 નો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેના પિતા અમિતાભ બચ્ચનને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.