Not Set/ #કોરોનાનાકહેર વચ્ચે મીઠી વિરડી સમાન સમાચાર, વલસાડમાં સગર્ભા માતા એ કોરોનાને આપી માત

દેશ અને દુનિયામાં હાલ કોરોના જ કોરોના અને કોરોનાનો કહેર છવાયેલો છે. માઠા સમાચારોની વણજાર લાગી છે, ત્યારે વલસાડ જીલ્લાનાં નરપુર તાલુકામાંથી રણ ની વચ્ચ મીઠી વિરડી મળી જાય તેવા સારા સમાચાર સામે આવ્યા છે. જી હા, જીલ્લાની એક સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ગર્ભવતી મહિલાને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. મહિલાએ કોરોના સામેનો જંગ […]

Gujarat Others
b7cccdaae761fbab8a5d29c71134e35b #કોરોનાનાકહેર વચ્ચે મીઠી વિરડી સમાન સમાચાર, વલસાડમાં સગર્ભા માતા એ કોરોનાને આપી માત

દેશ અને દુનિયામાં હાલ કોરોના જ કોરોના અને કોરોનાનો કહેર છવાયેલો છે. માઠા સમાચારોની વણજાર લાગી છે, ત્યારે વલસાડ જીલ્લાનાં નરપુર તાલુકામાંથી રણ ની વચ્ચ મીઠી વિરડી મળી જાય તેવા સારા સમાચાર સામે આવ્યા છે. જી હા, જીલ્લાની એક સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ગર્ભવતી મહિલાને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા.

મહિલાએ કોરોના સામેનો જંગ જીતી લીધો છે. અને મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા મહિલાને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. મહિલાની કોરોના સામેની જીતથી સમગ્ર પંથક સહિત હોસ્પિટલ સ્ટાફમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. મહિલાને જ્યારે તાલુકા હોસ્પિટલથી રજા આપવામાં આવી ત્યારે હોસ્પિટલ સ્ટાફ અને ત્યાં હાજર લોકો દ્વારા મહિલાનુ પુષ્પ વર્ષા દ્વારા અભિવાદન પણ કરવામાં આવ્યું હતું 

આવો જોઇએ માઠા કાળમાં આ મીઠી વિરડી સમી પળો મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન