India/ કોરોનાના કેર વચ્ચે પડોશી દેશોની વહારે, ભારત આજે 6 દેશોને આપશે વેક્સિનનું દાન, મિત્ર દેશોને 8 લાખ વેક્સિન ડોઝ દાન આપશે, બાંગ્લાદેશ ભૂટાન, માલદીવ, નેપાળને આપશે વેક્સિન, મોરેશિયસને વેક્સિનનો 1 કરોડ ડોઝ આપે તેવી શક્યતા, ભારત બાયોટેક પાસેથી વેક્સિનના 45 લાખ ડોઝ ખરીદશે

Breaking News