India/ કોરોનાના વધતા કેસ વચ્ચે રાહત, 24 કલાકમાં સર્વાધિક 2.70 લાખ રિકવરી, દેશમાં અત્યાર સુધીમાં કુલ દોઢ કરોડ રિકવરી, 24 કલાકમાં નવા કેસની સંખ્યા પણ રેકોર્ડબ્રેક, 3.79 લાખ નવા કેસ સાથે સર્વોચ્ચ આંક, 24 કલાકમાં દેશમાં 3,646ના મોત, દેશમાં કુલ કેસની સંખ્યા 1.83 કરોડ

Breaking News