Not Set/ #કોરોનાવાઈરસ/ આજથી ઇરાનના 132 શહેરોમાં મસ્જિદો ખુલી જશે

  ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ જાહેરાત કરી છે કે સોમવારથી 132 ઓછા જોખમવાળા શહેરોમાં મસ્જિદો ખોલવામાં આવશે અને પાંચ વખત નમાઝ અદા કરવામાં આવશે. હવે આ શહેરોની મસ્જિદોમાં પણ જુમ્માની નમાઝ અદા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં ઈરાનેજ  સૌથી પહેલા જાહેરાત કરી હતી કે મસ્જિદોમાં જુમ્માની  નમાઝ. અદા કરવામાં નહી આવે  ઈરાનમાં, […]

World
6007b3a562a178e310ff1bb0ed982055 #કોરોનાવાઈરસ/ આજથી ઇરાનના 132 શહેરોમાં મસ્જિદો ખુલી જશે

  ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ જાહેરાત કરી છે કે સોમવારથી 132 ઓછા જોખમવાળા શહેરોમાં મસ્જિદો ખોલવામાં આવશે અને પાંચ વખત નમાઝ અદા કરવામાં આવશે. હવે આ શહેરોની મસ્જિદોમાં પણ જુમ્માની નમાઝ અદા કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં ઈરાનેજ  સૌથી પહેલા જાહેરાત કરી હતી કે મસ્જિદોમાં જુમ્માની  નમાઝ. અદા કરવામાં નહી આવે  ઈરાનમાં, 6,203 લોકો ચેપથી મૃત્યુ પામ્યા છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 97,424 પર પહોંચી ગઈ છે. જો કે હવે નવા કેસોની ગતિ ઓછી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.