Not Set/ #કોરોના ની સાથે સાથે કમોસમી વરસાદનો પણ કહેર, ખેડૂતો પાયમાલીનાં પગલે…

ગુજરાતમાં કોરોનાનો કહેર તો વરસી જ રહ્યો છે. મોતનાં તાંડવ સમા કાળમુખા કોરોનાનાં કહેર વચ્ચે કુદરતે પણ પડતા પર પાટુ મારતા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર નાં અનેક જીલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવનને કહેર વરસાવ્યો છે. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં ઉભા પાકને ભારે નુકસાની થઇ છે. ખાસ કરીને […]

Gujarat Others
f18fe9382a7aadd655c0f2651c39f56a #કોરોના ની સાથે સાથે કમોસમી વરસાદનો પણ કહેર, ખેડૂતો પાયમાલીનાં પગલે...

ગુજરાતમાં કોરોનાનો કહેર તો વરસી જ રહ્યો છે. મોતનાં તાંડવ સમા કાળમુખા કોરોનાનાં કહેર વચ્ચે કુદરતે પણ પડતા પર પાટુ મારતા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર નાં અનેક જીલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવનને કહેર વરસાવ્યો છે. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં ઉભા પાકને ભારે નુકસાની થઇ છે. ખાસ કરીને અમરેલી અને જૂનાગઢ પંથકમાં ભારે પવનની ગતી એટલી તીવ્ર હતી કે, અનેક વટવૃક્ષ પણ ધરાશાય થઇ ગયા હતા. ઉનાળાની મોસમ હોય સૌરાષ્ટ્રમાં કેરીનો ફાલ ફાલ્યો ફૂલ્યો જોવામાંં આવી રહ્યો છે, ત્યારે ભારે પવનને કારણે કેરીનાં પાક ભારે નુકસાની જોવામાં આવી રહી છે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન