ભારત સહિત લગભગ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (કોવીડ 19) રોગચાળાને લીધે અભૂતપૂર્વ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. તેના ફેલાવાને રોકવા માટે, આપણી પાસે યોગ્ય માહિતી હોવી જરૂરી છે અને આપણે સાવચેત અને જાગૃત થવું જોઈએ. આશા છે કે અહીં પ્રસ્તુત માહિતી કોરોના વાયરસ સામેની લડતમાં તમને મદદ કરશે. દેશની વાત કરવામાં આવે તો દુનિયાનાં અનેક દેશો કરતા ભરાતની કોરોના મામલે સ્થિતિ ઘણી સારી કહી શકાય તેમ છે. છતા પણ દેશમાં કોરોનાનાં કેસ 32000ને પાર પહોંચ્યા છે. તો મૃત્યુ આંક 1000ને વટાવી ચૂક્યો છે. દેશનાં કુલ 9 રાજ્યોમાં 1000થી વધુ કોરોના પોઝિટીવ કેસ નોંધવામાં આવે છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે જ્યારે કોરોના પોઝિટીવ કેસનો આંક લગભગ 10000 જેટલો છે. તો મોતની સંખ્યા પણ અધધધ છે. ચાલો જોઇએ અમારો આ ખાસ રીપોર્ટમાં દેશમાં શું છે કોરોના મામલે સ્થિતિ…
જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન