Not Set/ ગુજરાત પેટા ચૂંટણી / લુણાવાડામાં લહેરાયો ભાજપનો ભગવો, 12028 મતોથી જીજ્ઞેશ સેવકની જીત

લાંબી રસાકસી  અને પરીણામી વલણમાં ભારે ઉતાર ચડાવ પછી ગુજરાતની 6 બેઠકોની પેટા ચૂંટણી લુણાવાડામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 12028 મતોથી ભાજપનાં જીજ્ઞેશ સેવકની જીત થઇ છે. આપને જણાવી દઇએ કે, લુણાવાડામાં 51.24 ટકા મતદાન થયુ હતુ. ખેરાલુ બાદ ભાજપનાં ખાતામાં બીજી લુણાવાડા બેઠક આવી છે. લુણાવાડા બેઠક પર ભાજપનાં ઉમેદવાર જીજ્ઞેશભાઇ સેવકની જીત થઈ […]

Top Stories Gujarat Others
Jignesh Sevak1 ગુજરાત પેટા ચૂંટણી / લુણાવાડામાં લહેરાયો ભાજપનો ભગવો, 12028 મતોથી જીજ્ઞેશ સેવકની જીત

લાંબી રસાકસી  અને પરીણામી વલણમાં ભારે ઉતાર ચડાવ પછી ગુજરાતની 6 બેઠકોની પેટા ચૂંટણી લુણાવાડામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 12028 મતોથી ભાજપનાં જીજ્ઞેશ સેવકની જીત થઇ છે. આપને જણાવી દઇએ કે, લુણાવાડામાં 51.24 ટકા મતદાન થયુ હતુ.

Jignesh Sevak ગુજરાત પેટા ચૂંટણી / લુણાવાડામાં લહેરાયો ભાજપનો ભગવો, 12028 મતોથી જીજ્ઞેશ સેવકની જીત

ખેરાલુ બાદ ભાજપનાં ખાતામાં બીજી લુણાવાડા બેઠક આવી છે. લુણાવાડા બેઠક પર ભાજપનાં ઉમેદવાર જીજ્ઞેશભાઇ સેવકની જીત થઈ છે. તેમણે 52,144 મત મેળવ્યા હતા. તો કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે 35277 મત મેળવ્યા હતા. આમ, ભાજપે લુણાવાડા બેઠક પર જંગી જીત મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.