Not Set/ કોરોના બ્લાસ્ટ/ સુરત શહેરમાં વધુ 15 કોરોના પોઝિટિવ કેસ, કુલ આંક પહોંચ્યો….

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સુરત શહેરમાં એકસાથે 15 કેસ નોધાતા શેરી વિસ્તારમાં હાહાકાર વ્યાપી ગયો છે. સુરત ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વધારો જોવા મી રહ્યો છે. શહેરી વિસ્તારમાં વધુ 15 કેસ નોધાતા કુલ આંક 1491 પર […]

Gujarat Surat
60f1e5633b762c2cdd7beeeabd2bb742 1 કોરોના બ્લાસ્ટ/ સુરત શહેરમાં વધુ 15 કોરોના પોઝિટિવ કેસ, કુલ આંક પહોંચ્યો....

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સુરત શહેરમાં એકસાથે 15 કેસ નોધાતા શેરી વિસ્તારમાં હાહાકાર વ્યાપી ગયો છે. સુરત ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વધારો જોવા મી રહ્યો છે.

શહેરી વિસ્તારમાં વધુ 15 કેસ નોધાતા કુલ આંક 1491 પર પહોંચ્યો છે.  તો મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર સુધી કુલ 21584 વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાંથી સમગ્ર જીલ્લામાંથી 1576 દર્દીઓમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે 1091 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. હાલ 417 વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 19 દર્દીઓ બાયપેપ પર અને 70 ઓક્સિજન પર છે. શુક્રવારે મોડિરાત્રે બે વ્યક્તિઓના મોત નીપજતાં મૃત્યુઆંક 70 થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.