Ahmedabad/ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય ઉનાળાની ગરમીને લઈને લીધો નિર્ણય ગરમીમાં લોકો મોડે સુધી બગીચામાં બેસી શકાશે રિવરફ્રન્ટના તમામ બગીચાઓ રાતે 11 સુધી ખુલ્લા અટલબ્રિજની ટિકિટ રાતે 10 વાગ્યા સુધી મળશે બાયો ડાયવર્સીટી પાર્ક સાંજે 5 સુધી ખુલ્લો રહેશે સવારે 7 થી સાંજે 5 સુધી જ ખુલ્લો રહેશે

Breaking News