Not Set/ ખેડબ્રહ્મામાં આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

કોરોના વાયરસના કહેરની વચ્ચે ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામમાં આજે વધુ એક પોઝેટીવ કેસ આવ્યો છે, જેમાં 55 વર્ષના વ્યક્તિને પોઝેટીવ કેસ આવતા નાકામાં ભયનો માહોલ ઉભો થઇ ગયો છે. મળતી માહિતી મુજબ, કોરોના પોઝિટિવ દદીઁની પુત્રી અમદાવાદથી ઘરે આવ્યા હતા અને ત્યારબાદ પુત્રીના પિતા કોરોનાથી સંકમિત થયા હતા. બીજી બાજુ ખેડબ્રહ્મા તાલુકામાં પોઝિટિવ કેસ આવતા […]

Gujarat Others
57434d6f215f48d28141a4188908fe34 ખેડબ્રહ્મામાં આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

કોરોના વાયરસના કહેરની વચ્ચે ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામમાં આજે વધુ એક પોઝેટીવ કેસ આવ્યો છે, જેમાં 55 વર્ષના વ્યક્તિને પોઝેટીવ કેસ આવતા નાકામાં ભયનો માહોલ ઉભો થઇ ગયો છે.

મળતી માહિતી મુજબ, કોરોના પોઝિટિવ દદીઁની પુત્રી અમદાવાદથી ઘરે આવ્યા હતા અને ત્યારબાદ પુત્રીના પિતા કોરોનાથી સંકમિત થયા હતા.

બીજી બાજુ ખેડબ્રહ્મા તાલુકામાં પોઝિટિવ કેસ આવતા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગ એકશનમાં આવ્યો છે અને અડધુ નાકા ગામને કન્ટેન્મેન્ટ એરીયા જાહેર કરી સીલ કરાયુ છે, જ્યારે દર્દીને હિંમતનગરની કોવીડ હોસ્પિટલમાં ખસેડાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.