Not Set/ ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સાયબર સીક્યૂરિટી કોન્ફરન્સ

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને કેન્દ્રીય ગૃહવિભાગના બ્યુરો પોલિસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સંયુકત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય ફોરેન્સીક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરીટી’ કોન્ફરન્સ યોજાશે. બે દિવસ યોજાનાર આ કોન્ફરન્સમાં દેશવિદેશના ૫૦૦થી વધુ ડેલીગેટ્સ ભાગ લેશે. જેમાં કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોના ન્યાયાધીશ, સનદી અધિકારીઓ, સીનિયર પોલિસ અધિકારીઓ, બેન્કર્સ, એકેડેમીશિયન, વિજિલન્સ ઓફિસર્સ, સીનિયર ફોરેન્સીક નિષ્ણાતો, સાયબર એક્સપર્ટ ભાગ […]

Top Stories Gujarat
cybersecurity ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સાયબર સીક્યૂરિટી કોન્ફરન્સ

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને કેન્દ્રીય ગૃહવિભાગના બ્યુરો પોલિસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સંયુકત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય ફોરેન્સીક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરીટી’ કોન્ફરન્સ યોજાશે.

download 16 ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સાયબર સીક્યૂરિટી કોન્ફરન્સ

બે દિવસ યોજાનાર આ કોન્ફરન્સમાં દેશવિદેશના ૫૦૦થી વધુ ડેલીગેટ્સ ભાગ લેશે. જેમાં કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોના ન્યાયાધીશ, સનદી અધિકારીઓ, સીનિયર પોલિસ અધિકારીઓ, બેન્કર્સ, એકેડેમીશિયન, વિજિલન્સ ઓફિસર્સ, સીનિયર ફોરેન્સીક નિષ્ણાતો, સાયબર એક્સપર્ટ ભાગ લેશે.

આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એકેડેમિક સંશોધનો, વૈજ્ઞાનિકો, તજજ્ઞો દ્વારા સીકયૂરિટી ક્ષેત્રે થયેલા પોતાના અનુભવો અને જ્ઞાનનું આદાનપ્રદાન કરાશે. ફોરેન્સિક સાયન્સની વિવિધ શાખાઓ, ગુન્હાહિત ન્યાય, ગુનાખોરી અને સીક્યૂરિટી જેવા ક્ષેત્રો પર પરામર્શ કરશે. બંને દિવસ દરમિયાન નિષ્ણાતો-તજજ્ઞો પ્રેઝન્ટેશનના માધ્યમ દ્વારા સવિસ્તૃત ચર્ચાવિચારણા કરશે.