શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળશે બેઠક/ ગાંધીનગરમાં કામકાજ-સલાહકાર સમિતિની બેઠક 15મી વિધાનસભાના પ્રથમ સત્ર માટે મળશે બેઠક વિધાનસભામાં થનારી બેઠકો અને ચર્ચાઓ અંગે બેઠક કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં થશે ચર્ચા સત્રની બેઠકો, દિવસો, કલાકો નક્કી કરવા માટે ચર્ચા વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક

Breaking News