દૂધ ઉત્પાદકો/ ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદકો આનંદો, દૂધ ઉત્પાદકોને ગાંધીનગર જિલ્લા દૂધ સંઘની ભેટ, દૂધ સંઘે લીધો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો,કિલો ફેટના ભાવમાં કરાયો વધારો, પ્રતિ કિલો ફેટે 35 રૂપિયાનો કર્યો વધારો 11 ડિસેમ્બરથી નવો ભાવ વધારો લાગુ, 11 ડિસેમ્બરથી પશુપાલકોને ભાવ વધારો ચૂકવાશે

Breaking News